Blogger Widgets

Thursday, January 3, 2013

ચીસ આંખોમાં સળવળી તો હશે


વાત મારી નીકળી તો હશે,
સાંભળી પાંપણો ઢળીતો હશે,
મૌન પાળ્યું હશે છતાં ‘ઘાયલ
ચીસ આંખોમાં સળવળી તો હશે.
-’ઘાયલ

No comments:

Post a Comment

thank you