Blogger Widgets

Thursday, January 3, 2013

હલબલી જાય આદમી તે ગઝલ


ચો તરફ મૌન મૌનની વચ્ચે,
એક તલસાટ કાયમી તે ગઝલ.
તેજરૂ પે કદીતિ મિર રૂપે,
મેધ લીમીટથી ઝમી તે ગઝલ.
નિત સમય જેમ ઊગતી જ રહી,
અસ્તમાં પણ ન આથમી તે ગઝલ.
દૃષ્ટિમળતાં જ પાંપણો મધ્યે,
ઊગે સંબંધ રેશમી તે ગઝલ.
જિન્દગાની કે જાં ફિશાનીની,
હોય જે વાટ જોખમીતે ગઝલ.
એમની એજ છેક સોટી ખરી,
દિલને લાગે જે લાજએ ગઝલ.
માલમી નેયએ તો પાર કરે,
માલમીનીય માલમી તે ગઝલ.
લીટી એકાદ નીરખી ‘ઘાયલ
હલબલીજાય આદમી તે ગઝલ.
ઘાયલ

No comments:

Post a Comment

thank you