Blogger Widgets

Thursday, January 3, 2013

ખાળ તારી આંખડીના નીરને


ખાળ તારી આંખડીના નીરને
સંકટોમાં આ નછાજે વીરને;
એને ઠોકર મારીને રસ્તે લગાવ,
ક્યાં સુધી પંપાળશે તકદીરને ?
શેખાદમઆબુવાલા

No comments:

Post a Comment

thank you