Blogger Widgets

Friday, January 4, 2013

તમારી મૂંગી આંખમાં જવાબો ના જવાબો છે



તમારી   મૂંગી આંખમાં   જવાબો ના  જવાબો છે
છતાં   બેચેન થઈ હું   કેટલાયે   પ્રશ્ન  પૂછું  છું;
મને સમજાતું નથી કે પ્રેમમાં આ શું કરું  છું  હું?
તમે રડતા નથીને તો પણ તમારી આંખ લૂછું છું.
શેખાદમઆબુવાલા

No comments:

Post a Comment

thank you