Blogger Widgets

Tuesday, January 1, 2013

કોણ ભલાને પૂછે છે ?


કોણ ભલાને પૂછે છે ? અહીં કોણ બૂરાને પૂછે છે ?

મતલબથી બધાને નિસ્બતછેઅહીં કોણ ખરાને પૂછે છે ?

અત્તરનેની ચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે ?

સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે ?
કૈલાસપંડિત

No comments:

Post a Comment

thank you