Blogger Widgets

Friday, January 4, 2013

ભૂલકર


ય ભરી મદમસ્ત આંખો છેશરાબી ભૂલકર
એના હોઠોને અડીને એક ગુલાબી ભૂલકર
સરહદો પાંપણની તોડીએ વસી ગઈ સ્વપ્નમાં
જોપહેલ એણે કરીતું બસ જવાબી ભૂલકર
ભૂલ બુજદિલ આગિયા જેવી તો પકડાઈ જશે
જાતું ખૂલ્લે આમ જઈને આફતાબી ભૂલકર
ચહેરો દેખાડી અરીસો રોજરંજાડે તને
તું પણ એને છળ કદીજા,એક નકાબી ભૂલકર
ઉરમાં ઈચ્છાઓને જણ તું એક ધબકતું યંત્ર છે
એનાતા બેના થવાની ઇન્કિલાબી ભૂલકર
-હેમંત

No comments:

Post a Comment

thank you