Blogger Widgets

Thursday, January 3, 2013

દિલ તમોને આપતા આપી દીધું


દિલ તમોને આપતા આપી દીધું
પામતાં પાછું અમે માપી લીધું.
માત્ર એક જ ક્ષણ તમે રાખ્યું છતાં
ચો તરફથી કેટલું કાપી લીધું !
- મનહરમોદી

No comments:

Post a Comment

thank you