Blogger Widgets

Thursday, January 3, 2013

એવું કૈં કરીએ કે આપણ એકબીજાને ગમીએ !


એવું કૈં કરીએ કે આપણ એકબીજા ને ગમીએ !
હાથહાથમાં આપીસાથે હૈયું પણ સેરવીએ,
ભૂલચૂકને   ભાતીગળ  રંગોળીમાં  ફેરવીએ !
શા માટે રઢિયાળી રાતે એકલ એકલ ભમીએ ?
દાઝ ચડે એવી કે આપણ એ બ્હાને પણ મળીએ
ગોફણમાં   ચાંદો  ઘાલી   હું   ફેકું  તારે  ફળીયે
સામે સામી તાલી દઈ દઈ રસબસરા સેરમીએ !
રમેશ પારેખ

No comments:

Post a Comment

thank you