Blogger Widgets

Saturday, January 26, 2013

આ પડ્યા છે બધા પ્રેમમા


પ્રેમપ્રેમપ્રેમમા

આ પડ્યા છે બધા પ્રેમમા,
પેલા એમ કે છેસુંદરમજ્જાનો ખાડો
પછીથી પાડે બધા મોટી મોટી રાડો,
પ્રેમમાં પડેલના હૃદય ફુલાય જાય,
શાંતિથી એનાજ હાડકા ભાંગી જાય,
પેલા કે બબલી હુ તારો જ છુ તારો,
ને પસીવળી એમ કે માને સમને ઝારો?
પેલા કે હુને તુ આપણા બેનો સંસાર,
પસી હાળોએ મકે હવે તો નારંઝાડ,
પેલ્લા પેલા પ્રેમ માહારો આવે ઉસાળ,
લોકો પસી થાય સે આમને આમ ખુવાર,
આતે માયા ઝાળમા કેમ કરીને પડવુ,
તોય મઝા સે પ્રેમની હટપડીને રડવુ,
ઇરડવાનીય હારી આવે મઝા,
જો પ્રેમને નામાનીયે મોટી સઝા,
- શ્ર્લોકાશુકલા

No comments:

Post a Comment

thank you