Blogger Widgets

Saturday, January 5, 2013

દુઃખછે


ઘણો જ પ્રેમ કરી, વષોઁ સાથે રહ્યા પછી,
કોઇ જ્યારે છોડી જાયએ દુઃખ છે,
ઘણી જ મેહનત કરી, રાતો જાગી ભણ્યા પછી,
પરીક્ષામા નાપાસ થવાયએ દુઃખ છે,
પ્રભુની પ્યારી સંતાન બની, ઘણી જ બંદગી કર્યા પછી,
ઉપરવાળો પ્રસન્નના થાયએ દુઃખ છે,
પથ્થર જેટલા દેવ પુજ્યા, હજારો માનતા કર્યા પછી,
કુખે કૂળ દિપકના હોયએ દુઃખ છે,
કઈ જ નથી રહ્યુ આ દુનીયામા, એમ સમજ્યા પછી,
ઝેર પણ પ્રમાણિકના નીકળેએ દુઃખ છે,
ફક્ત મૃગજળ મળે સુખની શોધમા ભટક્યા પછી,
રણની જેમ અક્ષય, દુખ જ દુખ મળ્યા કરેએ દુઃખછે,
હુ માનવી માનવ થાઉ તો ઘણુ દરેક જાણે છે પછી,
છડે ચોક સંવેદનાઓની હત્યા થાય છે એ દુઃખ છે,
અંત ક્યારેક તો આવશે આ વિપદાનો બદનામ
પણ હંમેશા સમસ્યાના શ્રી ગણેશ જોવા મળેએ દુઃખ છે.
- જ઼ૈમિનમક્વાણા – “બદનામ

No comments:

Post a Comment

thank you