Blogger Widgets

Sunday, December 9, 2012

સંબંધ


સંબંધ રસ્તો,

જેમાં કોઇ સ્પીડ-બ્રેકર નથી.
સંબંધ સીધી લીટી,
જેમાં ક્યાંય કટ નથી.
સંબંધ નદી,
જે અવીર્ત ચાલ્યાં કરે.
સંબંધ સાગર,
ઊંડા અને વિશાળ.
સંબંધ આકાશ,
જેનો કોઇ અંત નથી.
સંબંધ સુર્ય,
જે દેખાંતો ભગવાન.
સંબંધ માં સમાન,
જેના પ્રેમ સામે કોઇ નહી.
સંબંધ કવિતા,
જે કવિ નું હદય.
-સર્વદમન

No comments:

Post a Comment

thank you