Blogger Widgets

Saturday, December 22, 2012

દિલની વ્યથા


સંબંધ થતાં તો થઇ ગયો,
પરાણે સ્નેહમાં ભીંજાઇ ગયો.
સખીસાથ  દઇ ગયો,
અજાણે નયન મિલાવી ગયો.
ઇશારે અંદાજ મળી ગયો,
દિલદાર ધોખો  દઇ ગયો,
સમયનાં વહેણમાં વહી ગયો.
છતાં કોરોધાકોર રહી ગયો,
પ્રીતના વમળમાં તણાઇ
ગયો.
ભરતી ઓટમાં
અટવાઇ ગયો.
મીઠી મિંદ્રામાં પોઢી ગયો,
તો પ્રીતનું રહસ્ય વિસરી ગયો.
-ભારતી ગામિત

No comments:

Post a Comment

thank you