Blogger Widgets

Wednesday, December 19, 2012

ફાગણીયો


વાસંતી વાયરાના વિસરાતા સૂર
તોય ફૂલ બધા એનાજ નશામાં ચૂર
જોને આંગણામાં કેસૂડાના ફૂટ્યાં અંકુર!
સખી! ફાગણીયો ખાસ નથી હવે દૂર!
-ગુરુદત્ત ઠક્કર.

No comments:

Post a Comment

thank you