Blogger Widgets

Tuesday, December 18, 2012

અકબંધ છે


પ્રશ્નો અનેક આવે છે,જ્યારે મનના દ્વાર ખૂલે છે.
પ્રકાશ સૂર્યનો હજીય અકબંધ છે,
પણ શું ઉગ્રતા એની   છે?
ચાંદની ચંદ્રમાની હજીય અકબંધ છે,
પણ શું શીતળતા એની   છે?
હરિયાળી ધરાની હજીય અકબંધ છે,
પણ શું સૌમ્યતા એની   છે?
રૂદન શિશુનું હજીય અકબંધ છે,
પણ શું નિર્દોષતા એની   છે?
જોઉં છું ખુશહાલી, ક્યાંક હજીય અકબંધ છે,
પણ ક્યાંક તો દરિદ્રતા એની   છે.
ઓળખ માનવ તરીકે હજીય અકબંધ છે,
પણ શું માનવતા મારી એની   છે?
આવતા અનેક વિચારો હજીય અકબંધ છે,
પણ પ્રશ્નો તો વણઉકલ્યા એના   છે.
-જેમિશ બુટવાલા

No comments:

Post a Comment

thank you