Blogger Widgets

Tuesday, December 18, 2012

રૂપ


તારા હોઠો ની મધુરાશ,
મારી દુર કરે અધુરાશ
તારી ચાલમાં એવો પ્રાસ,
જાણે શ્યામ-ગોપી નો રાસ
તારી નાક્લડી ની ત્રાંસ,
જોવા વાળા લપસે ખાસ
તારી આંખો નો ઉજાસ,
હૈયા ને કરાવે હાશ
રૂપ તારું તાજી-મોળી છાશ,
તુ નિર્મળ ઝરણાંનો આભાસ
-”શબ્દ્શ્યામ

No comments:

Post a Comment

thank you