Blogger Widgets

Wednesday, December 19, 2012

દાનમાં


મળે જો શબ્દ તો કહું તને બસ કાનમાં
 ગમ્યું કોઈ ઘર રાખ મને તારા મકાનમાં
ઝંખના હોય જેને દિવસ-રાત પામવાની
પાસ આવીને ઘણીવાર  સમાય નઝરમાં
પાસ-પાસે હોઈએ ને ઝુકીએ ઘણા
એવી કોઈ કમી તો હોય છે પ્રેમમાં
બઘું ભૂલી જવાનું તય હતું આપણે
તુંય ક્યાં ભૂલી શકીશ ને હુંય કેમ ભૂલી શકીશ એક જીવનમાં
હરપળે બળીને જીવ્યો મર્યા પછી બળીને શું કરીશ લઈ  જતા મને સ્મશાનમાં
દઈ દેજો  દેહને દાનમાં
-એસ. જે.

No comments:

Post a Comment

thank you