Blogger Widgets

Sunday, December 9, 2012

શબ્દો સરેઆમ



1.અરમાનો ના ઢેર ના ઢેર અને અમે રહેતા ઠેર ના ઠેર,
સમ્બન્ધો વરસાવે કહેર અમે જાણી પીધા ઝેર ના ઝેર
2.કોને ગરજ છે શ્વાસ ની,
આતો વાત છે પ્રભુમા વિશ્વાસ ની…”
3.નથી કોઇ આરમાન જે બેદાગ રહ્યા,
અમને તો નથી કોઇએ પોતાના કહ્યા,
જીન્દગીભર સામા પ્રવાહે તરતા રહ્યા,
તોય મંઝીલથી તો અમે દુર રહ્યા
"શબ્દ્શ્યામ" 

No comments:

Post a Comment

thank you