Blogger Widgets

Sunday, December 9, 2012

જિંદગી


જિંદગી કંઈ તુફાની સાગરની કસ્તી નથી

તમારા વિના ક્યાંય
નગરમાં વસ્તી નથી
ચહેરા અનેક ટકરાય છે ચહેરા સાથે
તમારા જેવી ચહેરામાં મસ્તી નથી
કવિતા છે તો જિંદગી
જીવવા જેવી લાગે છે
નહિ તો કવિની કોઈ હસ્તી નથી
દિલના જખમને કઈ રીતે બતાવુંજાન
તમે આપેલી વેદના પણ કંઈ સસ્તી નથી

No comments:

Post a Comment

thank you