Blogger Widgets

Saturday, December 15, 2012

smile


રેશમ જેવા વાળ અને નુર જેવી આંખો
વાઘરણ જેવા લાગો છો હવે તો તેલ નાખો
તારી ને મારી ભવોભવની પ્રિત,
તારી ને મારી ભવોભવની પ્રિત,
તુ મારી ગરોડી ને હુ તારી ભીત.
તમે આવો તો મને ઠીક લાગે છે
તમારા બા આવે તો મન બીક લાગે છે
ને તમારા બાપુજી આવે તો મારા સ્કુટર ની કીક લાગે છે
તમારી  ઉડતી જુલ્ફોને જરા કાબુમા રાખો
કંઈક ના દીલ તોડ્યા હવેતો માથામા તેલ નાખો
આમ તો તમારો ચહેરો ઠીક લાગે છે
પણ કયારેક કયારેક જોતા બીક લાગે છે

No comments:

Post a Comment

thank you