Blogger Widgets

Saturday, December 15, 2012


more ગુજરાતી quotes
- માખી સારી પણ મરમરો ભુંડો.
-
 વહેમ નું કોઇ ઓસડ નથીં.
-
 દરવાજા ખુલ્લા ને ખાડે ડુચા.
-
 શેઠ ની સીખામણ જાપા સુધી.
-
 ગાંડી ડાયી ને સલાહ આપે છે.
-
 નો મામા કરતા કાણા મામા સારા.
-
 એક ઘા ને બે કટકા.
-
 માર તલવાર મોચી ના મોચી.
-
 ભુખ મા ગાજર પન સારુ લાગે.
-
 સીંહ ના ટોળા નો હોય.

No comments:

Post a Comment

thank you