Blogger Widgets

Tuesday, December 18, 2012

તાસીર


ક્યાં છે એવો કોઇ
જે  હોય ડૂબેલો કરજ મા,
નથી કોઇ દીઠો એવો
જે  હોય કોઇ ગરજ મા,
વીણા તુટી છે શરીરની તોય,
આતમ રહે છે તરઝ માક્યાં છે એવો
તબીબો ને કોણ સમજાવે કે,
મસ્ત છે મજનું ઇશ્કના મરજ માક્યાં છે એવો
મૌત બાદ વીચાર્યું કે હું,
ચુક્યો છું શ્વાસ લેવાની ફરજ માક્યાં છે એવો
ખુદ્દારોએ ખુદ ખાધી છે ફાંસી,
નથી માંગ્યુ મૌત કદી અરજ માક્યાં છે એવો
મને તો મળેછે શ્યામ શબ્દમા,
શી જરુર જવાની વરજ માક્યાં છે એવો
- “શબ્દ્શ્યામ 

No comments:

Post a Comment

thank you