Blogger Widgets

Sunday, December 9, 2012

મનપસંદ છે


સાંજ સજની મનપસંદ છે

હવા ગુલાબી મનપસંદ છે
પ્યાલામાં તરતા બરફના ટુકડા
તળીયાનો દાનાવળ મનપસંદ છે
આંગળીને ટેરવે જાણે દિવા ઉગ્યા
દિવાલ પરના ડાઘા મનપસંદ છે
કોઈ મજબુરી હશે કે રવિ રોજ ઉગે
એની આવન જાવન મનપસંદ છે
ઝંખના અમને કોઈની નથીઝાઝી
બંધ આંખોના પગરવ મનપસંદ છે
- ચિરાગ ઝાઝાઝી

No comments:

Post a Comment

thank you