Blogger Widgets

Friday, December 14, 2012

આવે છે


શ્વાસ માં તમારા સુવાસ ફુલોની આવે છે,
તમે આવો ત્યારે પગલે પગલે બહાર આવે છે,
તમારી કઇ હરકત કઇ શરારત ને વખાણું,
તમારી દરેક અદા પર મને પ્યાર આવે છે,
જી ંદગી ની સફર માં જોયા છે મે ઘણાં  ચહેરા,
પણ યાદ માત્ર એક તમારો  ચહેરો આવે છે,
રહેવા દો વાત મિલન ની, અમને ખબર છે,
નસીબ માં અમારા ફક્ત ઇંન્તજાર આવે છે.
-દેવકિશન પટેલ

No comments:

Post a Comment

thank you