એકલો છુ પણ એકલતા નથીં,
ફરી આજ તારી તસવીર જોઈ;
આ દી નુ કારણ હું પોતે નથી,
મુજ હ્યદયમાં લાગણી તો હોઈ!
તારા આંખમાં આંસુ શોભતા નથી,
નાટક કરે છે મારી ઠાઠડી પર રોઈ;
ગડીક સુંસવાટો તું, કંઇ આંધી નથી,
ઈશ્વરને યાદ કરજે જવાની આ ખોઈ;
બહેરૂપીયું છે ,કોઈ દિલબર નથી,
રુપથી એના છેતરાઇ છેં તોઈ;
હકીકતથી ડર,કહ્યુ તને કંઇ કમ નથી ,
વિચાર નહિ આવે,તને ચિતા પર સોઇ.
No comments:
Post a Comment