ખળખળા્ટ હસતી એ પરી
લામ્બા ભુરા કેશ લહેરાવતી
એ પરી
શ્બ્દો ને દુઆ મા ફેરવતી એ પરી
આભ ને પાલવ મા ભરતી એ પરી
વરસાદ ની જેમ ભીંજાવતી એ પરી
સદા પ્રેમ ના ગીતો ગુનગુનાવતી એ પરી
પોતાની ઈચ્છા કામના સાથે લડતી એ પરી
ને અચાનક જ એક દિવસ શૂન્ય થઈ જાતી એ પરી
હા આ એ જ પરી...
પૂ્જા...
No comments:
Post a Comment